Prem_222:
નિયત પર છોડી ના હાર માનીસ દિલ માં કાંઈક થાય,
મને યાદ કરતા તો સમજ જે કે હજુ કાંઈક બાકી છે,
જોજે તારા રૂદયા માં ધબકારા વધે,
મને યાદ કરતા તો સમજ જે કે હજુ કાંઈક બાકી છે,
હોઠ પર બંસરી લગાવી ને સ્મિત છલકે,
મને યાદ કરતા તો સમજ જે કે હજુ કાંઈક બાકી છે,
નયન જાગતા ને ઊંઘતા સ્વપ્ના આવે,
મને યાદ કરતા તો સમજ જે કે હજુ કાંઈક બાકી છે,
તારા ઝૂલફોમા મારા સ્નેહ ની મહેક આવે,
મને યાદ કરતા તો સમજ જે કે હજુ કાંઈક બાકી છે,
હાથોમાં હાથ રાખ ત્યારે આંખ તારી ફરકે,
મને યાદ કરતા તો સમજ જે કે હજુ કાંઈક બાકી છે,
કાનના કુંડળ જ્યારે એમજ રણકે,

#નિયત