Gujarati Quote in Poem by Saurabh Sangani

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હાલ ને થોડું ચાલી લઈએ,
પ્રક્રુતિ ને થોડી પામી લઈએ.

રસ્તા ભલે જુદા હોય,
મંજીલ એક મેળવી લઈએ.

હું અહીંથી ચાલુ તું ત્યાંથી,
હૈયા ને ભેગા કરી લઈએ.

વણાંક આવશે નફરત ના,
ખુશ્બુ માં એને મહેકાવી લઈએ.

સમય લાગશે સુનો પથમાં,
ચાલને સોનાથી મોંઘો કરી લઈએ.

એક ડગલું તું ચાલજે એક ડગલું હું,
જિંદગી ની સફર સાથે ચાલી લઈએ.

~પ્રક્રુતિ ની ખુશ્બુ

Gujarati Poem by Saurabh Sangani : 111416415
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now