॥ કસુંબો કેવો હોય ? ॥
બીલ્લી જો પીવે તો શ્વાનહુંકો પ્રાન લેવે ,
ગધા જો પીવે તો મારે ગજરાજકો ,
મુરખ જો પીવે તો અન્નહુંકો ચોટ દેવે ,
બકરી જો પીવે તો મારે મ્રગરાજકો ,
કાયર જો પીવે તો ભામીની સંગ ભોગ ચાહે ,
ભામીની જો પીવે તો છાંડે કુળ લાજકો ,
બુઢા જો પીવે તો દલી ગઢ ઠેક જાવે ,
બનિયા જો પીવે તો હાથ ઘાલે રાજકો ,
કહત કવી ગંગ અમલ મેં હે એતો કેફ ,
ચીડિયા જો પીવે તો મારે ઉડી બાજકો.