તને પ્રેમ કરવા નું કેમ છોડી દવ ..
જાણુ છુ તુ મારી નિયતિમાં નથી .
તો શું .....
તને યાદ કરવા નું કેમ છોડી દવ ..
જાણુ છુ તુ મારી નિયતિમાં નથી.
તો શું ...
તારી સાથે વાત કેમ બંધ કરી દવ ..
જાણુ છુ તુ મારી નિયતિ માં નથી .
તો શું....
Dhara vyas
તારી સાથે જોડેલા સંબંધો કેમ તોડી દવ ..
જાણુ છુ તુ મારી નિયતિ માં નથી .
તો શું....
તારા માટે દુવા કેમ ના કરુ ..
શું ખબર નિયતિ માં તુ દુવા માં જ મડી જાય .
જાણુ છુ તુ મારી નિયતિ માં નથી .
તો શું જે નિયતિ માં ના હોય તેને છોડી દેવું ..
તો શું ....
શું ખબર તને પ્રેમ કરવાથી ..
મારી નિયતિ બદલાય જાય .
#નિયતિ