Gujarati Quote in Poem by Dipak Mavani

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આખીય દુનિયા, વાતો કરે છે એની.
લાવ ને થોડી વાર, માણી લઉ હું તેને.

દરેક ઘટનાના અંતે, શબ્દ મેં સાંભળ્યો એનો.
પરિસ્થિતિના પારખામાં, ફર્ક મેં જાણ્યો તેનો.

કાલાવાલા કરીને, કરગરયા ઘણા એને.
પણ પાણી પર, પરપોટો થવા ન દીધો તેને.

હૈયે મને હળવાસથી, હરખાયો પણ એને.
ઘડી જતા મને, વખતવેળાએ વેચ્યો પણ તેને.

લ્યો..! તોય હું ઉપકાર માનું છુ એનો.
#નિયતિ નેવે મુકી, #નિયતિ માનું છુ તેને.

-દિપક માવાણી

Gujarati Poem by Dipak Mavani : 111416092
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now