Gujarati Quote in Poem by Yakshita Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભૂલો થવાના ડરથી લખવાનું છોડાય નહિ,
બાકી નહિ લખે તો..
કઈ શીખી પણ ક્યાં શકાય છે.

થાકી જવાના ડરથી ચાલવાનું છોડાય નહિ,
બાકી નહિ ચાલે તો..
આગળ જ ક્યાં જઈ શકાય છે.
yakshita
તૂટી જવાના ડરથી સપના જોવાનું છોડાય નહિ,
બાકી નહિ જુવે તો..
સાકાર જ ક્યાં કરી શકાય છે.

મુરઝાઈ જવાના ડરથી ખીલવાનું છોડાય નહિ,
બાકી નહિ ખીલે તો..
સુગંધ પણ ક્યાં પ્રસરાવી શકાય છે.

Gujarati Poem by Yakshita Patel : 111415277
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now