#આકૃત્તિ
માનવ,માનવ ન બની શક્યો,
નિહાળી વિહગ ને બનાવી પાંખો, ઉંચે ઉડયો અવકાશ માં,
બનાવી યાંત્રિક સાધનો,
ખુદ યન્ટરવત બની ગયો.
બનાવતા-બનાવતા મુખખોટાં,
ખુદ કૃત્રિમ બની ગયો.
માનવ પહોંચ્યો ઉંચે-ઉંચે,
બસ નીચે ઉતારતા ભૂલી ગયો,
માનવ,માનવ ન બની શકયો.
Mahek Parwani