Gujarati Quote in Poem by Yogi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અંધારે અજવાળું તું,
અજવાળે મારગ તું,
મારગે ચઢાણ તું,,
ચઢાણ પછી નું ઉતરાણ તું,
ઉતરાણ વેળાનો ટેકો તું,
ટેકા માનો વિશ્વાસ તું,
વિશ્વાસુ નો શ્વાસ તું,
શ્વાસ માઈલો પ્રાણ તું,
ને
પ્રાણથી'યે પ્રિય તું તું તું....

યોગી

Gujarati Poem by Yogi : 111414733
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now