#આકૃત્તિ
આકૃતિની કૃતિ તારી ,મારા મનમાં એવી છાપ ઊભી કરતી ગઈ...
જેવી મેઘધનુષ આવતા જોને વાદલડી કેવી વરસી ગઈ...!!
લાગણીના તાંતણે હું -તું એવા બંધાના ..!!!
મારામાં તું અને તારા માં હું જોને કેવી વ્હાલ ઉપસાવતી ગઈ..!!
આકૃતિ ની કૃતિ તારી, મારા મનમાં એવી છાપ ઊભી કરતી ગઈ...