હવે આટલી ચિંતામાં બીજી એક ચિંતા પાછી વધારે...🤔
ચીનના વૈજ્ઞાનિકોએ હવે એક દાવો એવો કર્યો છે કે આ કોરોના વાઇરસ જરાક ઓછોવતો થતો રહેશે પણ કાયમ માટે નાબુદ જરા પણ નહી થાય!
આજથી આઠ વર્ષ પહેલા જે સાર્સ નામનો એક વાયરસ આવ્યો હતો તે પણ આ કોરોના જેવો જ હતો પણ તે અમુક સમય પછી કંટ્રોલમાં જરુર આવી ગયો હતો પણ આ કોરોના વાયરસ તેની જેમ કાયમ માટે ખતમ કયારેય નહી થાય..
બીજુ આ કોરોના વાઇરસને ગરમી ઠંડી કે વરસાદની કોઇજ અસર થતી નથી.તે દરેક સિઝનમાં તેનુ કામ રેગ્યુલર કરતો હોયછે. માટે એવુ ના સમજવું કે ગરમીમાં કોરોનાના જીવાણું મરણ પામે છે તે આપણો એક ભ્રમછે.