આજે પહેલીવાર મારા જીવન માં લાગે છે કે અનાજ નો નહીં લાગણી નો દુકાળ પડ્યો છે,
આજે પહેલીવાર મારા જીવન માં
સમજણ નો નહીં વિચાર દુકાળ પડ્યો છે,
આજે પહેલીવાર મારા સ્વભાવ મા નફરત નો નહીં પ્રેમ નો દુકાળ પડ્યો છે,
આજે પહેલીવાર મારા બોલી માં ગેર સભ્યતા નો નહીં સભ્યતા નો દુકાળ પડ્યો છે,
આજે પહેલીવાર મારા ચરિત્ર મા
બેદાગ નો નહીં દાગ નો દુકાળ પડ્યો છે,
આજે પહેલીવાર મારા જીવન માં પારકા નો નહીં સંબંધો નો દુકાળ પડ્યો છે,
આજે પહેલીવાર મારા જીવન અજાણતા લોકો નો નહીં જાણતા લોકો નો દુકાળ પડ્યો છે,
આજે પહેલીવાર મારા જીવન માં પ્રેમ નો નહીં મિત્રતા નો દુકાળ પડ્યો છે....
#દુકાળ
લી:જય મોદી