દુનિયામાં કોરોના વાઇરસથી જો સૈથી વધુ નુકશાન થયું હોય તો તે દેશ અમેરિકાછે.
કોરોના વાઇરસને લીધે ત્યાં કુલ 50,000 લોકોના મોત આજ સુધી થઇ ચૂકયા છે.
જયારે લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિતછે.
તેથી અમેરિકા ટ્રમ્પે ચીન સામે 140 કરોડ ડોલરનો નુકશાની દાવો પહેલેથી જ ઢોકી દિધોછે ચીન હવે દુનીયાના ઘણા બધા દેશોથી ફસાઇ ગયુછે દરેક દેશ પોતપોતાની નુકશાનીના દાવા માંળવા બેસી ગયાછે
પણ આ બાજુ ચીન પણ ચાલાક છે
તે દરેક દેશને એમ જ કહેછે કે દરેકની નુકશાની પછીથી જોઇશું હાલ આપણે લોકોને કોરોના વાઇરસથી બચાવીએ તેથી આજકાલ ચીન દરેક નાના દેશોને ઓર્ડર વગર જ કોરોનાનો માલ સામાન (કીટ) મોકલ્યા કરેછે.
તેને ખબર છે કે આજ દુનીયા જેનાથી હેરાનપરેશાન થઇ ગઇછે તે કોરોના વાઇરસ અમારા દેશ ચીનમાંથી જ પ્રસર્યો છે.