માસ્ક પહેરો ને સલામત રહો...
જો નહી પહેરો તો કોરોના થતા પહેલા રુપીયા 500નો દંડ!!!
નડિયાદમાં લોકડાઉનને આધારે અમુક જુદા જુદા એરીયા પ્રમાણે પોલીસે સખત જાપ્તો રાખ્યો હતો તો ખાલી ખાલી બાઇકો લઇ ને રખડતા લોકો પાસેથી માસ્ક ના પહેરવાથી રુપીયા 500નો દંડ વસુલ કર્યો હતો જેથી કુલ 50,000/ રુપીયા દંડ પેટે વસુલાત કર્યા હતા.
(નડિયાદ શહેરમાં આશરે સાતથી આઠ કેસ કોરોના પોઝિટીવછે.)