Gujarati Quote in Poem by Hinal Shah

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ એક વાત કહેવી છે તને..
હું તારા ઘર ની શોભા પછી
હું તો તારા મનની મેહબૂબ છું.

આ એક વાત કહેવી છે તને..
હું તારી ઘરવાળી પછી
હું તો તારી લાગણી ની રખવાળી છું.

આ એક વાત કહેવી છે તને..
મને તે આપેલી સુવિધા ઓની હૂંફ નથી
મને તો તારા એહસાસ માત્ર ની હૂંફ છે.

-હિનલ શાહ

Gujarati Poem by Hinal Shah : 111411552
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now