તારું રુપ રંગ જોઈ કરતા હશે ગુંજન તારી આસપાસ ભમરા, પણ કયા સુધી? આ વીષ્ય છે મંથનનો જો મળે સમય તો વીચારજે, હું તો છું વીસામો પશું પક્ષી જીવજંતુ કે પછી તારા જેવા ફળ ફુલ કે છોડનો, છું વટ વૃક્ષ તારી સાથે શું હોય પ્રતી સ્પર્ધા મારે, તું રંગ રુપથી મોહે લોકોને અને હું તો જીવન આપું લોકોને, જરા આ પર પણ કરજે મંથન.
Raajhemant