#જિજ્ઞાસુ
જિજ્ઞાસુ આ મન જાણે પાણી નું ઝરણુ.
જોય હતી અજાણી વ્યકતી જે લાગતું તું મારા ઘરનુ .
બસ તારી એ એક મુસ્કાન મરી જિજ્ઞાસા જગાડી.
ને આપણે બન્ને ને એક થવાની આશા બંધાણી.
કેમ ભૂલી ગયો કે ઝરણું ભી સ્થીર થાય છે.
જ્યારે મન ની આશા દુભાઈ છે.
સમજી ગયો હતો મારી જિજ્ઞાસા તમે હતા ને તમારી જિજ્ઞાસા કોય ઓર હતું.
એ મંદ મુસ્કાન નીકડી મારા માટે પણ દિમાગ માં કોઈ ઓર હતું.
kp_rocks