Gujarati Quote in Poem by Kishan Bhatti

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દોડતા રહ્યા એ બે પટરી પર મળવા ,
આવ્યું સ્ટેશન ને ઉભી રહી ગાડી,
ફરી દોડી રહ્યા તે પટરી પર મળવા,
આવ્યું સ્ટેશનને ફરી ઉતરી તે ,
મળવું હતું મારે તેને જિજ્ઞાસુ થઈને,
ના મળી શક્યો તે બે પટરી ને .
#જિજ્ઞાસુ

Gujarati Poem by Kishan Bhatti : 111410951
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now