શશી-વ્યોમ ને ના પૂછે તું આજે
કે ના પૂછે એ, સાગર-સરીતાને
તરોવર-પૂષ્પો પાંગરીયા છે એ અગણિત આજે
પશુ-પખી કે વળી ઉંચે અંબર શિખર-ઝરણો ને
અદ્ભૂતા ની કે અગણિતા ની પામ્યો છું અમૃત ની કેડી
પ્રકૃતિ ના પાલન હારે સર્જી છે એ સુંદર નગરી
શા માટે બની બેસું મુનિમ હું આજે
બહુમૂલી કિંમત છે એ મુજ પ્રભુ ની પ્રિય પ્રકૃતિ ની
#કિમત
મનશ્વી.