#કિંમત
રાત્રી ને ખબર છે દિવસ ની શું કિંમત છે
તેવી રીતે દિવસને પણ ખબર છે રાત્રિની શું કિંમત છે
સૂરજ ને સમજાય છે ચન્દ્રની શું કિંમત છે
તેવી રીતે ચંદ્રને પણ સમજાય છે કે સૂરજ ની શું કિંમત છે
માણસને ખબર છે માનવી ની શું કિંમત છે
તેવી રીતે માનવીને ક્યારે સમજાશે કે
માણસાઈની શું કિંમત છે
મનુષ્યને એ પણ ખબર છે કે ઋતુ ની શું કિંમત છે
પણ કદાચ આજે એ પણ સમજાય ગયું કે પ્રદુષણ સામે
પ્રકૃતિની શું "કિંમત" છે....