Gujarati Quote in Motivational by મોહનભાઈ આનંદ

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મીઠા મધુર,
આસ્વાદ્ય અશ્રુઓને,
મિલન સાજે;

અહો આશ્ચર્ય,
નૈના તરસતી , ઘડીઓ,
ધન્ય છે આજે;

અનહદ એ,
નાદ મૃદંગ , ભીતર,
પ્રેમ થી બાજે ;

ગગન પર,
વીજળી ચમકી ને,
નૈનો માં નાચે;

આહ્લાદિક છે,
પુલકિત હદય મારું,
આનંદ આજે;

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111410531
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now