#જમાનો
ફર્ક નથી હવે લગ્ન કરેલા કે ન કરેલાનો સાથે રહેવાનો
જમાનો હતો પણ આજે તે બદલાણો....
સગાઈથી સંબંધોની શરૂઆત થતી ત્યાં આજે જમાનો છે ચુંબનથી શરૂઆત કરવાનો,
જમાનો હતો પણ આજે તે બદલાણો....
લગ્ન કરી ખુશી મળતી પહેલા
આજે જાણે એક પાંજરે બંધાણો
જુનો જમાનો ગયો પણ આજે તે જમાનો બદલાણો...
બાળકોના ભવિષ્યની વાતો થતી પહેલા
આજે સમય છે open marriage માં બસ પોતાને જીવવાનો,
જમાનો હતો પણ આજે તે બદલાણો....
આજે કોઈને દુઃખ થાય કે તૂટી પડે
સમય નથી કોઈને કોઈને સંભાળવાનો
જમાનો હતો પણ આજે તે બદલાણો....
DJC✌️😇
#selfwrittenpoem
Thank you for your time.😇
(Plz follow my page on instagram @savicha_sara_vichar)