💕શ્વાસ પણ રોકી રાખવા છૂં તૈયાર,
જો સુગંધમાં તું મળે,
આંખો પણ દિનરાત બંધ રાખવા છું તૈયાર,
જો સ્વપ્નોમાં તું મળે,
અતિવૃષ્ટિમાં પણ ભીંજાવવા છું તૈયાર,
જો ભીતરની ભીનાશમાં તું મળે,
રોજ તારી યાદમાં પણ જીવન વિતાવવા છું તૈયાર,
જો એક વાર જીવનમાં તું મળે.....A+💕