Gujarati Quote in Poem by Jatin Lad

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યારથી એક બેવફા પ્રત્યે મહોબ્બત થઇ ગઇ,
મારે મારી જાતની સાથે અદાવત થઇ ગઇ…

જે હતી દુઃખની, વધારે દુઃખની હાલત થઇ ગઇ,
મેં તજી એની મહોબ્બત તો એ નફરત થઇ ગઇ…

જ્યાં સુધી દિલમાં હતાં આંસુ ખરાં મોતી હતાં,
આંખમાં આવ્યાં ને પાણી જેવી કિંમત થઇ ગઇ…
– બરકત વીરાણી ‘બેફામ’

Gujarati Poem by Jatin Lad : 111410302
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now