Gujarati Quote in Funny by Gujrat police

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

😃😃😃 *આવા સમાચાર ઇતિહાસમાં ફરી ક્યારેય વાંચવા નહીં મળે* 😃😃😃😃😃
#જૂનાગઢમાં દસ ફાકી સાથે એક યુવાનની ધરપકડ
#સુરતમાં ધાબા પર ભજીયા પાર્ટી કરતા પંદર લોકો ઝબ્બે
#પોરબંદર ચોપાટી પર વોકિંગ કરતું યુગલ ઝડપાયું
#જામનગરની પટેલ નગર સોસાયટીમાં ગુવાર વિણતી છ મહિલાઓ પાર પોલિસ ત્રાટકી
#ધોરાજીના વાડી વિસ્તારમા વાડી એ ગાઠીયા બનાવતા યુવાનોની દસ કિલો ચણાના લોટ તેમજ પાંચ કિલો તેલ તેમજ ચટણી સાથે ધરપકડ
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

Gujarati Funny by Gujrat police : 111409148
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now