ભળ્યો છે રંગ ધરતીની સાથે, એમ જ નથી બન્યો તે આજે, ભૂરા ખડક, પથ્થર સંગ સાજે, ભળી જાય એમાં એતો ત્યારે, શોભે છે જે વીરોને કાયે,પહેરે છે જે દેશ રક્ષા કાજે.. ❤#Army uniform- harshali

Gujarati Thought by Boricha Harshali : 111407915

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now