જેને શાક કે ફ્રૂટ ખાવાનો બહુ જ શોખ હોય તો તેમને થોડાક સમય માટે છોડવો પડશે...
કારણકે આજકાલ કોરોના વાયરસ ચાલી રહ્યો છે માટે આવી મળતી રસ્તા ઉપરની ખુલ્લી ચીજો ખાવી તે આજના સમય માટે તો તે ખરેખર ખતરા રુપ હોયછે.
કોરોના વધુ ને વધુ ફેલાય તે હેતુથી અમુક અસામાજીક તત્વો કંઇને કંઇ આવી ખાવાની ચીજો ઉપર જાત જાતના નુસખા અજમાવતા હોયછે
તમે તો મિડીયામાં ઘણુ જોયુ હશે કે ઘણા લોકો શાકભાજી ઉપર થુકીને સાફ કરતા હોયછે અથવા ફ્રુટો ઉપર પણ યુરીન જેવા પીળા પ્રવાહીથી સાફ કરતા જોવા મળે છે...આવુ બધુ આજ કાલ ઘણુ જ થતુ હોયછે માટે હમણાં તો બહારની ચીજો ખાવા માટે સૈએ ટાડવી જ જોઇએ.
આ બાબતે તમે જેટલી કાળજી વધારે રાખો તેમાં જ તમને વધુ ફાયદો થશે નહી તો આવી ચીજો ખાવાની વધુ લાલચ રાખશો તો તમારુ આખું ઘર કોરોના યુક્ત કરી દેશો.
શાકભાજી સિવાય ઘરમાં ઘણી બધી ચીજો ખાવા માટે બનાવી શકાય છે
દાળ ભાત કઢી, મગ ભાત, ચણાની દાળ ને રોટલી, મગ ભાત કઢી જો ઘરમાં અથાણુ હોય તો તે પણ શાકભાજીની ઉણપ પુરી કરી શકેછે ઢોકળાં, હાંળવો, મુઠીયાં,વઘારેલી ખીચડી ને છાસ...જરુરી નથી કે સાથે શાક હોવુ જ જોઇએ!
માટે હમણાં તો ઘરમાં કોરું કોરું જે પડયું હોય તેનાથી જ પેટ ભરો તાજુ તાજુ ખાવાની લાલચને થોડાક દિવસ માટે ભુલી જાવ તો તે વધુ સારું...
તમને ખબર હશે કે સરકારે લારીઓ ઉપર મળતું શાકભાજી ને ફ્રુટ વેચવાની મનાઇ ફરમાવી છે શાને માટે! સમજોને