Gujarati Quote in Poem by Hemant pandya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોણ ભલાને પુછે છે? અહીયા કોણ બુરાને પુછે છે? હોય ગરજ તો પથ્થરને પણ દેવ કરીને બધા પુજે છે, જો મળે તકનો લાભ તો અહીયા રાહ કોણ કોની દેખે છે? છે આ માનવતા કે? પછી મરી ચુકી છે માનવતા? અહીયા ખરા ખોટાની ખબરો કોણ પુછે છે?
આતો હેમંતની છે તમન્ના નહીંતર કોણ આ બધું ભાસે છે.
Raajhemant

Gujarati Poem by Hemant pandya : 111407078
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now