કુલમ મારી અટકી ગઈ છે .
કેમ કાંઈ એ લખતી નથી ?
એને ગમતી શાહી ભૂરી આપી , તો પણ એ ચાલતી નથી .
બંધ લાગણીઓ ખોલી આપી , તો પણ એ ચાલતી જ નથી . મારી એક જ તો એ મિત્ર હતી , એ પણ હવે બોલતી નથી .
લાગે છે એને પણ સ્વાર્થ નડે છે , શાહી ની ઓડમાં અહંકાર ભરે છે .
ચાલ ને આપણે મળતાં રહીએ , એક બીજાને ગમતા રહીએ .
તુ સૂરજનું પહેલું કિરણ ,
હું નાનકડી " ઝાકળ બુંદ .
તું ચાહે તો તેજસ્વી બનું ,
તે ચાહે તો પળમા બળું .
#તેજસ્વી
લી:જય મોદી