#સાર
લોકડાઉન ના લીધે માનવી પાંજરે પૂરાયો અને પશુ પક્ષી ઓ મુક્ત બની વિહરે છે સમય સહુ નો બદલાય છે, નદી ઓ ના પાણી ચોખ્ખા બન્યા છે કેમ કે આજે માનવી એ નદીઓ સુધી પહોંચી શકવા અસમર્થ છે માટે કુદરતી સંપત્તિ ની જાળવણી કરતાં થઈ જઈએ તો સારુ, બાકી આ તો શરૂઆત છે.
-pandya Rimple