#સાર
સાર બસ એટલો જ, કે માનવી છું હું
ને, માનવતાવાદી, સહિષ્ણુતા છું હું;
મૂલ્યાંકન ભૂલ્યો , પ્રકૃતિ ની ગોદ પામી,
ધરાનો નાશ ધાર્યો,દાનવતા વાદી છું તું;
================================
આજ વર્તમાન સમયમાં, માનવ - માનવ વચ્ચે
દેશ- દેશ વચ્ચે , ધર્મ- ધર્મ વચ્ચે વૈમનસ્ય ઉભું છે
પરિસ્થિતિ કાબૂમાં નહીં રહે...તો વિનાશ નક્કી છે