પૂછવું છે ઘણું પણ પૂછી નથી શકાતું
કહેવું છે ઘણું પણ કહી નથી શકતું
સંબંધો છે જ કાચ જેવા જેને ખૂબ
જતન થી સાચવવા પડે છે...
ન દેખાતી તિરાડ પણ આખરે તિરાડ જ
કહેવાય છે જે ખૂબ બારીકાઈ થી જુઓ
તો જ દેખાય છે....તેથી જ સંબંધ નો
દરજ્જો ઊંચો છે તેને નિભાવવા ક્યારેક
"પૂછવા"કરતા "મૌન" જ અક્ષીર છે...
#પુછવું