ઘણી વખત વિચાર આવતો કે આપડા બાપ દાદા એના નાનપણ થી લય ને અત્યાર સુધીમાં જે જે વિકટ પરિસ્થિતિમાં થી પસાર થયા તેમના કીસા આપણને નાનપણ મા બહુ જ સંભાળવા મળતા,.
જેમકે
દીકરાઓ તમે ભાય્ગસાળી છો કે તમને બધું હાથ મા મળી રે છે. અમે તો ૫૬ યા દુકાળ મા ઉછરે લા સઇ દીકરાવ સાંજ પડે ખાવાના ય ફાફા હોય આ જમાના મા જનમ્યા હોત તો ખબર પડત તમને.
ત્યારે સાહેબ અચનાક જ વિચાર આવતો કે અપડા પૌત્રો યા છોકરા આપણને પૂછશે ત્યારે આપડે ક્યા કીસાઓ સંભાળાવસુ. થતું કે નય અવુ?
પણ આજના સમયે આપણને મસ્ત કીસો અપિયો છે. હવે છોકરા ઓ પૂછશે તો આપણે પણ કેવા થાશે કે સુ અમારા જમાના મા એક મહા ભયંકર રોગ આવેલો કારોના સાહેબ આખા વિશ્વ ને મહિના ઓ સુધી એક જ જગ્યા એ સ્થગીત કરી દીધેલું. કોય પણ સંજોગો માં સરુ રહેતી ટ્રેનો અને વિમાનો ની સેવા ઓ ને પણ મહીના ઓ સુધી બંધ કરવી પડેલી આવા ભયંકર સમય માથી પસાર થયેલા અમે.
i am right 👆?
#પુછવું