નવું જાણવા મળ્યું પ્રેમ લાગણી ભાવના ના બે પ્રકાર...જોયા
એક કોઈ લોહીનો કે બીજો નજીકનો સંબંધ અને બંધન અને બીજા સાથે કોઈ સંબંધ નહી માત્ર નામનું બધું, ગમે ત્યારે અપનાવાય ગમે ત્યારે ઠુકરાવી દેવાય, છેને નવાઈ ની વાત દોષ્તો...આવુંજ ગમે આજે દુનીયાને..પણ આપણે શાલા ભાવુક માણસો...કોઈ ન માને ન ચાહે તોય તેની પાછળ જીંદગી બરબાદ કરી દઈએ...રોઈ રોઈ બે હાલ કરી દઈએ.. આપણે તો જાણે અનાથ હોઈએ એમ સંબંધ શું હોય લાગણી શું હોય તડપ શું હોય તેની કોઈજ ગણત્રી નહી...
લોકો એટલી હદે જાય તોય આપણે રાજા હરીશ ચંદ્ર ની જેમ જાતને વેચી દઈએ પણ કાઈ ભુલવા તૈયાર નહી..પછી હેરાન થવાયજ ને..