ગુડ મોર્નિંગ દોસ્તો...
જો તમે એવું વિચારતા હો કે આપણે એકાદ બે મહિના લોકડાઉન હેઠળ રહીશું તો આ કોરોના ઓછો કે ખતમ થઇ જશે!
જી..તો આ તમે ગલત વિચારોછો!
આ કોરોના એમ જલદી ખતમ થાય એવો નથી..મને તો લાગેછે કે આ મહિનાઓ નહી પરંતુ વરસો સુધી તેની પ્રક્રિયા આમ ચાલુ રહેશે...ટુકમાં આનો જલદી કોઇ જ અંત નથી. કારણકે આ વાયરસ સ્વાઇન ફ્લુ નથી પણ તેના કરતા દશ ઘણો ખતરનાક આ વાયરસછે. ને હજી તો આવા કેટલાય વાયરસ આવતા રહેશે આ વાયરસની લાઇન ચાલું થઈ ગઇછે માટે તે હવે વન બાય વન ચાલતી જ રહેશે.
but you also take care