પ્રેમ ની લાગણીઓ તમે હજારો રીતે લાવ્યા,
કરી ને મને #શૂન્ય તમે આમ કાં ચાલ્યા
જિંદગી ના હિસાબ માં એ પ્રેમ નો અંક ઓછો છે,
રહો જો તમે સંગાથ માં તો મારો એ સરવાળો પૂરો છે
મૃગજળ સમાન તમ જોઈને, રણમાં એ ફસાણી છું,
દરિયો પાર કરી ને કિનારે અટવાણી છું
શબ્દો ને મુકિને હવે અંકો ની રમત માંડી છે,
જો ને આ જિંદગી તમ વિના #શૂન્ય કરી નાખી છે
#શૂન્ય
#शून्य
- Moni patel