ચીનના જાણીતા એક તબીબે આજકાલ એવી ચેતવણી ઉચ્ચારીછે કે...આવતા નવેમ્બર મહીનામાં એટલે શિયાળાની સિઝને આ કોરોના એકવાર આખી દુનીયામાં ફરી તબાહી મચાવી શકેછે...
ને એ તબાહી આ ચાલી રહેલ પરિસ્થિતિ કરતાં પણ વધુ ખરાબ હશે..હવે આ ચેતવણી ખરેખર કેટલી સાચી પડેછે તે તો આવનારો નવેમ્બર મહિનો જ કહેશે...
"હાલના આ કોરોના વાયરસથી પુરી દુનિયામાં કુલ દોઢ લાખ માણસો મુત્યુ પામ્યા છે ને કુલ બાવીસ લાખ લોકો કોરોનાથી સંક્રમીત થયેલછે."