હા એ ક્યારે મારો પ્રેમ હતો જ નહિ...
મે એના ગુસ્સા ને સહન કર્યો..
એની નારાજગી નો સામનો કર્યો
દરેક પળ મે એની મદદ કરી
એના માટે મે જાન પણ ન્યોચ્છાવર કરી
મારી દરેક ખુશી મા સાથે હતા આપણે
તારા હર દુઃખ મા પણ સાથે હતા આપણે
મને તારી જરૂર હતી ત્યારે ક્યાં હતા તમે
સાચે મારો પ્રેમ ક્યારે હતા જ નઈ તમે
તમે કહેતા કે બેસ્ટ ફ્રેડ છીએ આપડે
તો કેમ આમ જ અલગ થઈ ગયા આપડે
જવાબ હોય તો આપજે મને
કેમ ભૂલી ગયા તમે મને??
-princithakkar