ગઈ કાલની પ્રતી યોગીતા જંગલ પરથી એક વાત યાદ આવી,
જંગલના પણ કેવા નીયમછે,
જયારે પ્રાણી ભૂખ્યું થાય ત્યારે જરુર પુરતો ભુખ મટે એટલો શિકાર કરે, અને શિકાર પણ જંગલી રીત થી નહી, ક્રુર હત્યા નહી ,જંગલનો રાજા સિંહ કે પછી વાધ હોય, દેખજો ના જોયું હોય તો ,પહેલાં ગળું દબાવી હત્યા કરશે, પછી ફાડીને ખાઈ ભુખ મીટાવશે,
જયારે શાભળુ છુ કે અમુક દેશમાં કુતરાઓને જીવતાને મોમાં ગરમ પાણી નાંખી શેકી ને ખાય છે,
માણસ જાત આજનું પેટ ભરે ના ભરે કાલની ચિંતામા ભેગું કરવા જીંદગી વેડફી નાખેછે, ન ખુદ ખાય ના બીજાને ખાવા દે,
બહું બધું કહેવું છે પણ લોકો આટલું સમજે તો પણ ઘણું 🙏