આ 🌍🌎🌏પૃથ્વી પર ત્રણ ભાગનું🌊 પાણી એક ભાગ 🏞જમીન માં વહેચાયેલ છે, 🌞સુર્ય મંડલનો નાનો ગ્રહ આપણી પૃથ્વી, અને આવા હજારો 🌞🌝☀️સુર્ય મંડળ આકાશમાં છે તેમ છતા આકાશ નો કોઈ અંત નથી, જયારે આટલા વીશાળ અર્થમાં વીશ્વ ને જોઈએ તો આ ધરતી જેમા નવ 🗺ખંડ ,કેટલાય દેશ, અને તેના રાજય, જીલ્લા, શહેર કે ગામ અને કોઈ સોસાયટી ના કોઈ 🏠ઘરમાં એક ખુણે બેઠો એક 🤷♂️માણસ એમ કહે કે આ વીશ્વ માં જગતમાં હું ના હોત તો કાઈ ન હોત...🤔🤦♂️,
ભાઈ રહેવા દે સમસાનમાં જઈ દેખ તારા જેવા બલકી તારા થી 100 ગણા વધું બળવાન કેટ કેટલા ધુરીનધરો આ ધરા પર આવી વયા ગયા..😭,
⏰⏱🕛🕧🕐🕜🕑🕝🕒🕞
જરા ઈતિહાસ પર નજર નાંખ આ ઘરા
શહીદો ની મહાજ્ઞાની ઓની કે પછી દાનવીરોની ત્યાગવીરોની ભુમી છે , મહાત્મા ગાંધી, ચંદ્રશેખર આઝાદ, લાલા લજપત રાય, રવીશંકરમારાજ,તો સ્વામી વિવેકાનંદ જેમણે વીશ્વકમકુટુબકમ વશુધેવકુટુબકમ નું શુત્ર વીશ્વ ને આપ્યું, શિવાજી, સમ્રાટ અશોક, જેવા શુરવીર, તો રાણી લક્ષમીબાઈ જેવી વીરાંગના ની ભુમી છે, ચાણક્ય જેવા મહા જ્ઞાની ની આ ભુમી છે, દેવદાસ તુલસી, કબીર, ત્રીકમદાસ જેવા સંતોની આ ભુમી છે,
ભલ ભલા આવ્યા વયા ગયા પણ પોતાના સત કર્મો ના કારણે પોતાનું નામ અમર કરી ગયા,
શીખો આ મહાન સપુતો પાસેથી હું ને ત્યજો આપણે શબ્દ સ્વીકારો,
શક્તી 💪હોય તો લશ્કર મા જોડાઈ🇳🇪 દેશના સાચા રક્ષક બનો,
પૈસા 💰હોય તો સતકર્મ દાન શૂન્યમાં વાપરો,
બુધ્ધિ 👨💻હોય તો દેશના વિકાસમાં વાપરો,
વિશ્વને તમારી જરુર છે, તમારા હું માથી એક વાર બહાર નીકળી દેખો તો ખરી, ત્યારે વીશ્વ એક પરીવાર અને પ્યારુ લાગશે.
આભાર
#વિશ્વ