સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ને કારણે માણસો પાંજરે પુરાતા જંગલી પ્રાણીઓ શહેરમાં ફરવા નીકળ્યા...
માણસ જ્યારથી કુત્રિમ સાધનો પાછળ લાગી ગયો છે ત્યારથી કુદરતે આપેલી અણમોલ ભેટ ની મજા માણતા ભૂલી ગયા છે.
૨૧મી સદીનો માણસ આર્થિક વિકાસ ને સંપૂર્ણ ગણી ને પોતાના આર્થિક સ્વાર્થ માટે જંગલો કાપી નાખી છે પણ એક છણ વિચારતો નથી કે એક જાડ કપાઈ જાય ત્યારે કેટલા પક્ષીઓ ઘર વિહોણા થઇ જાય છે , વાતાવરણમાં કેટલો ઓકસીજન ઓછો થઈ જાય છે વગેરે વગેરે...
૨૧મી સદી ને જ્ઞાનની સદી કેવાય છે પણ માણસ પ્રકૃતિ નું જ્ઞાન સંપૂર્ણ રીતે ખોવાની દિશા માં જય રહ્યો છે જેની કિંમત આપણે તો ચુકવશી જ પણ મોટી કિમંત તો નવી પેઢી ને ચૂકવવી પડશે.
જંગલી બનતા બચી ને જંગલી પશુ-પક્ષિઓ અને પ્રાણીઓ ની કદર કરી કુદરતે આપેલ પ્રકૃતિ ની મજા માણીએ.
રાજુ રાણીપા
#જંગલી