ભારત સરકાર તરફથી મળવાપાત્ર પાંચ લાભો....શું તમે આમાં છો!
1) જે કામદારોનો પગાર પંદર હજારથી ઓછો હોય તેમને સરકાર તરફથી બીજા 24% પી એફમાં જમા કરશે.
2) કોરોના પીડીત બિમાર વ્યક્તિની સારવાર દરમ્યાન કોઇપણ ડોક્ટર કે નર્સ ને અસર થાય તો સરકાર તેમના પરિવારને 50 લાખની સહાય કરશે.
3) ગરીબ પરિવારોને ત્રણ મહીના સુધી ગેસ બોટલ મફત આપશે.
4) વિધવા બહેનોને વિધવા પેન્શન યોજના હેઠળ દરેક ને સરકાર ત્રણ મહિના સુધી એકહજાર ખાતામાં જમા કરશે.
5) લોકડાઉનની પરિસ્થિતિમાં સરકાર એક મહિનો લોકોને ઘેર બેઠા બેઠા ખવડાવશે, મફત રાશન આપીને...🤗