Gujarati Quote in Poem by Gor Dimpal Manish

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અહો #આશ્ચર્યમ !
આ તમ ના દ્વાર ઉગાડી નવ પ્રકાશ કોણે ફેલાવી!
પંખી ના કલરવ અને ઝાકર ના બિંદુ કોની પાસ થઈ આવી.
ચંદ્ર અને તારા કોના ઘરે છૂપાયા!
માટી ના આ
ખોડિયા માં આનંદ ની જયોત કોણે પ્રગટાવી
અહો આશ્ચર્યમ!
જય શ્રી કૃષ્ણ

Gujarati Poem by Gor Dimpal Manish : 111397825
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now