માધવ ક્યાંય નથી મધુવનમાં,
સલવાયો છે રુક્ષમણી સાથે કીચનમાં.
રાધા કરે છે વિલાપ ગોકુળ ટાઉનમાં,
પરંતુ કેમ કરી જાવું લોકડાઉનમાં.
પહોંચવું છે ગોપીઓના મન સુધી,
પણ રાસલીલા બંધ છે જુન સુધી.
માસ્ક બાંધીને પણ જતો રહે રાધાના ગામમાં,
પણ રુક્ષમણીએ બાંધી રાખ્યો છે
ઘરકામમાં.
સુદર્શન ક્યાં વાપરીશ
આ ક્યાં કંસ છે,
ઘરમાં જ મારી શકાય
આતો કોરોનાનો દંશ છે..
ઉપેન્દ્ર,,, 🍀🤔😊