હોસ્પીટલોમાં કોરોના ચેપવાળા દરદીઓની સારવાર કરતા કરતા ડોક્ટર નર્સની જીંદગીઓ પણ ખતરામાં મુકાઇ ગઇછે...
દર્દીઓની સારવાર કરતાં કરતાં પોતે પણ વાયરસના ભરડામાં આવી જતા હોયછે...
WHOના એક રિપોર્ટ પ્રમાણે દુનિયામાં આશરે કુલ બાવીસ હજાર ડોક્ટર નર્સના મોત વાયરસથી થઈ ચુકયા છે!!!