ઉગતા સૂરજ ની પહેલી કિરણ થી લયને આથમતા સૂરજ ની છેલિ કિરણ સુધી આપણે આપણા જાહેર જીવન મા કેટલા બધા વિવિધ જાત ના અવાજ સંભાળવા મળતા જેમાં વાહનો નાં ઘોંઘાટ થી લય ને માણસો ના જાત જાત ના અવાજ વિસે જ માહિત ગાર હતા. ક્યારે આપણે બિજુ કસુ જોવા સંભાળવાની ફુર્શદ નથી મળી. પરંતુ આજ ના લોકડાઉના સમય માં દિવસ ની શરૂઆત થતા ની સાથે વિવિધ જાત ના પક્ષી ના કેટલા પ્રકાર ના વિવિધ સુરો સાથેના અવાજ સાં
તી થી સંભાળવા મળે છે.
કોયલ નુ કુ કુ કુ
કબૂતરો નુ ઘુ ઘુ ઘુ
ચકલી નુ ચીં ચીં ચીં
આ તો આપડે નાનપણ વાતો અને કવિતાઓ થી સંભાળ તા આવિયા છીયે. પરંતુ રિયલ માં આપણા વ્યસ્તતા ભર્યા જીવનમાં ક્યારે સાંતી થી જે નતા સંભાળી શક્યા તે આજે સાંતી થી સંભાળવા નો અહેસાસ કયક અલગ જ છે. જેને શબ્દો થી માણવા કરતા કાન થી અનુભવવા જ રહ્યા.
કેમ કે
"કાન ના જલસા ક્યારે આંખો થી નાં કરાય "
તેથી કહેવું જ રહ્યું સાહેબ કે આ લોકડાઉના સમય માં કુદરતે આપણને આ વિવિધ જાત ના અવાજ સાંભળવા નો મોકો આપ્યો છે એ જડપિ લેજો કેમ કે આવો સમય ને આવા મોકા આપણને જિંદગી મા ક્યારેક જ મળતા હોય છે. અને જતા જતા Stay safe & stay home
#વિવિધ