Gujarati Quote in Motivational by Ashish Rana

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" હું કંઈ ધૂળનું ઢેફું નથી કે પાણીના પ્રવાહમાં ઓગળી જાઉં , હું તો ખડક છું જે પાણીને પણ તેનું વહેણ બદલવા ફરજ પાડે " આ શબ્દો બોલનારા અને તેને ચરિતાર્થ કરનારા મહામાનવ ડો.ભીમરાવ આંબેડકરને ૧૨૯મી જન્મ જયંતી નિમિતે કોટી કોટી વંદન

Gujarati Motivational by Ashish Rana : 111396992
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now