કરી તો જૂઓ રે કોઈ કરી તો જૂઓ મારો રામ કરે ઈ કોઈ કરી તો જૂઓ,
વિવિધ જાતના વાલે પંખીઓ બનાવ્યાં,મોરના પીંછા માં રંગ ભરી તો જૂઓ,મારો રામ....
વિવિધ જાતના વાલે ફળ બનાયા,દાડમ માં દાણા કોઈ ભરી તો જૂઓ, મારો રામ....
કરી તો જૂઓ રે કોઈ કરી તો જૂઓ મારો રામ કરે ઈ કોઈ કરી તો જૂઓ....
-pandya Rimple
#વિવિધ