જરૂર હતી જયારે જયારે તારા આલિંગન ની ત્યારે ના મળ્યુ
જરૂર હતી જયારે જયારે ફક્ત હમણાં મારો હાથ ચુમી લે તું ના થયુ ,
જરૂર હતી ફક્ત એક જપ્પી ની ત્યારે જયારે જયારે હતી નિરાશા માં હું ,
જરૂર હતી મને તારી જયારે હું ખુશ હતી,કોઇ વાર તું પણ જોડાય મારી ખુશી માં ,
દરેક રસ્તાઓ પર કમી મહેસુસ એટલી થઈ તારી ને હું 'પાગલ' રાહ તાકતી રહી તારી ,
તું તો ના આવ્યો પણ જેની સાથે કોઇ વાર પણ નથી સબંધ એ સમજાવી ગયો મને આ વખત ,
કહેવાય છે ને કોઇ વાર પોતાના કરતા પારકા બની જાયે છે આપણા અને જેણે રાખ્યા હોઈ આંખો માં એ જ આંસુ બની છલકાઈ જાય છે .
જીજ્ઞાશા