#મૂલ્ય
તું છે જ અનમોલ શું કરું તારું મૂલ્ય
મૂલ્યાંકન તેનું હોય છે...
જે કરે ગણતરી વારંવાર...
તું મારો શ્વાસ છે
તું મારી જીવંતતા છે
તું મારી સંજીવની છે
તું છે તો જ હું છું....
કહે મને, શા માટે કરું તારું મૂલ્ય...

Gujarati Poem by Shree...Ripal Vyas : 111396531

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now