અદ્ભૂત
કુદરતની રચના પામે નહિ પાર કોઈ જગત કેવું અદ્ભૂત ,
પવન પાણી ને પ્રકાશ
હર કોઈને આપતો કેવું અદ્ભૂત,
પેટભરી ભોજન કરે કો જીવ કાચું પાકું પચાવે કેવું અદ્ભૂત,
રાત્રી ને દિવશ કરેલ અંધારું અજવાળું કેવું અદ્ભૂત,
આપતી વિપત્તિ આવે
બધાને દુઃખ પછી આપે
જોને કેવું અદ્ભૂત,
સંસાર ચક્ર ફરે જન્મ મરણ ની સાંકળ લાગે બધું કેવું અદ્ભૂત
બોલાવતું નહિ કોઈ ને પ્રતીતિની જોતા વાટળી આજ જગ કેવું અદ્ભૂત
પ્રતીતિ
નીતિન સંચાણિયા
મોરઝર
9328829793